07/12/2012


ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.

ચૂંટણી ફરજ માટેનાં  તમારા ગામનું નામ શોધો.

પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.


Click here........................


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ ગામનું લીસ્ટ ખુલશે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ. eg. 13/00185

No comments:

Post a Comment