29/06/2012

ઘણા મિત્રો પૂછે છે કે કેટલા ગુણે પાસ થવાય ? હું જાણુ છું ત્યાં સુધી તા. ૨૩/૦૬/૨૦૧૧ ના જાહેરનામા મુજબ પરીક્ષાર્થીએ  ઉમેદવારી નોંધાવવા માટે  ૨૫૦ માંથી કુલ ૧૨૫ ગુણ લાવવા પડે .પરીક્ષાર્થીનું પરિણામ  વર્ષ સુધી માન્ય ગણાય તથા પરીક્ષાર્થી વધુમાં વધુ  પ્રયત્ને પરીક્ષા આપી શકે. એક કરતાં વધુ પ્રયત્ન હોય તો સરેરાશ ગુણ ધ્યાનમાં લેવાય.   ગુજરાત સમાચારમાં ૧૩૫ ગુણે પાસ થવાય તેમ લખેલ છે. તે સમજાતું નથી.ઘણા મિત્રો કહે છે કે ફરી પરીક્ષા આપવાથી ફાયદો થાય કે નુક્શાન ? મિત્રો - જો સારી તૈયારી હોય અને અગાઉ મેળવેલ ગુણ કરતાં વધુ ગુણ મેળવી  શકવાનો આત્મવિશ્વાસ હોય તો જ ફાયદો થાય અને જોખમ લેવાય. ભવિષ્યમાં પેપર સરળ પણ હોઈ શકે અને કઠિન પણ હોઈ શકે. કદાચ પેપર કઠિન હોય અને ૩.૦૨ % જેવું પરિણામ આવે તો રડવાનો વારો પણ આવે.


TAT SECONDARY (07-05-2012) EXAM RESULT

26/06/2012

22/06/2012

આજના દુ:ખદ સમાચાર 


પરિણામ  સી.એ /આઈ.એસ ની પરીક્ષા કરતાં પણ  ખરાબ . લોકોનું કહેવું છે કે આના કરતાં કલેક્ટરની કે સી.એ ની પરીક્ષા આપવી સારી. 
  Tet -1  June 2012 ની પરીક્ષાનું અંદાજિત પરિણામ  ૩.૨૦ %  


  જેટલું ચોંકાવનારૂ જાણવા મળેલ છે.


  ૧૨૬૦૦૦ માંથી અંદાજિત ૪૦૦૦ પાસ 


      TEACHER ELIGIBILITY TEST (TET-I , PRIMARY TEACHER - JUNE - 2012)


New


પરિવર્તનનો પયંગબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય ( નિલેષ જોષી )





પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com  લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.


http://edusafar.com/

વાહન લાયસંસ પરીક્ષા ડેમોસ્ટ્રેશન