22/06/2012

પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com  લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.


http://edusafar.com/

1 comment:

  1. ગમારા સાહેબશ્રી,
    ખુબ જ ઉપયોગી થાય તેવો મહેનત કરીને બ્લોગ આપ શ્રી એ બનાવ્યો છે.
    આ બ્લોગને મેં બ્લોગની યાદીમાં સમાવેલ છે.જેથી કરીને આપ સૌને ઉપયોગી થઇ શકો.
    હમેશા પ્રગતિ કરતો રહે એવી શુભેચ્છા સહ આભાર
    ( http://prashantgavaniya.blogspot.in )

    ReplyDelete